ટેસ્ટ ક્રિકેટ ઝિંદાબાદ!

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં રમાયેલી પાંચ ટેસ્ટની શૃંખલા પટૌડી ટ્રોફી કે જે હવે ‘એન્ડરસન – તેંડુલકર ટ્રોફી’ ના નામે ઓળખાય છે, તેના જેવી ધમાકેદાર ટેસ્ટ ક્રિકેટની જાહેરાત બીજી કોઈ હોઈ ના શકે . પાંચે પાંચ ટેસ્ટ મેચો પાંચમા દિવસ સુધી ચાલી અને શ્રેણીના છ અઠવાડીયા દરમ્યાન શ્ર્વાસ થંભાવી દે તેવી ક્રિકેટની રમત જોવા મળી. આ શ્રેણીની નવા નામકરણ બાદની આ પ્રથમ આવૃત્તિ હતી, જે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરથી લખાશે. નવા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રની પોતાની પહેલી શ્રેણીમાં ઇંગ્લેન્ડ અને મહેમાન ભારત — બંનેએ તમામ પાંચ ટેસ્ટમાં જબરદસ્ત લડાયક રમત નું પ્રદર્શન કર્યું. મુકાબલો ૨-૨ થી ડ્રૉ રહ્યો પણ મને ખાત્રી છે કે બંને ટીમો અને તેમના ચાહકવર્ગ ને આ મુકાબલો જીત માં થી હારમાં પરીણમ્યો તેવી લાગણી થઇ હશે….હાથકો આયા પર મુંહકો ના લગાયા! છેલ્લી ટેસ્ટના છેલ્લા દિવસે છેલ્લી વીકેટ અને માત્ર 6 રનનું છેટું રહ્યું હતું શ્રુંખલાના પરિણામથી! ભારતના ઝડપી બોલરોએ અને ખાસ કરીને મોહમ્મદ સિરાજે તેમની ક્રિકેટની જિંદગીની સર્વોત્તમ બોલિંગનું પ્રદર્શન કર્યું. પ્રસિધ્ધ ક્રિશ્ના અને આકાશ દીપે, સિરાજને બરાબર સાથ આપ્યો અને સમયાનુસાર ઇંગ્લેન્ડ ની ભાગીદારીઓ તોડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. દુનિયાના સર્વશ્રેષ્ઠ બોલર જસપ્રીત બૂમરા જે આ ટેસ્ટ રમી ના શક્યા, તેમની ગેરહાજરી, પ્રમાણમાં  નવી કહેવાય તેવી આ બોલિંગ ની ટુકડીએ લાગવા ના દીધી! ભારતની ટીમના ચાહકો આ છેલ્લી ટેસ્ટનો વિજય એટલાંજ વર્ષો વાગોળશે જેટલાં વર્ષો ઇંગ્લેન્ડના ચાહકો આ હારની ટીસ અનુભવતા રહેશે. છેલ્લી ટેસ્ટ એટલી રોમાંચક રહી કે તેની લાગણીના પૂરમાં આગલી ચાર ટેસ્ટની કાંટાની ટક્કર ભૂલી જવાય. આ શ્રેણી કોઈ સુપર હિટ ફિલ્મ જેવી રહી, જે મને ખાત્રી છે કે વર્ષો પછી પણ આખા ક્રિકેટ જગતમાં અત્યંત સફળ તેવી શ્રેણીઓમાંની એક,તેવી ગણાશે.

રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિ અશ્વિન જેવા ત્રણ દિગ્ગજોની નિવૃત્તિ બાદ ભારતની ટીમ થોડાં અનિશ્ચિત અને બદલાવના માહોલમાં હતી. ટીમની કમાન પ્રથમ વખત યુવા કૅપ્ટન શુભમન ગિલના હાથમાં સોંપવામાં આવી હતી, જેમણે ઇંગ્લેન્ડમાં અત્યાર સુધી માત્ર એક જ ટેસ્ટ રમી હતી. અનેક નિષ્ણાતો માનતા હતા કે સારી રીતે સ્થિર થયેલી ઇંગ્લિશ ટીમ મહેમાનોને સરળતાથી હરાવી દેશે. ભલે ઇંગ્લેન્ડનું તેજ બોલિંગ આક્રમણ છેલ્લા વર્ષો કરતાં થોડું બદલાયેલું હોય, પરંતુ એ કોઈ ચિંતા નહોતી — ખાસ કરીને જ્યારે કૅપ્ટન બેન સ્ટોક્સ બોલિંગ માટે તંદુરસ્ત અને તૈયાર હતા.

ભારત તરફથી ટોચના ક્રમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. સૌથી અનુભવી બેટ્સમેન કે.એલ. રાહુલ ઓપનર તરીકે ઉતર્યા, જ્યારે કૅપ્ટન ગિલે મહત્વનો ચોથો ક્રમ સંભાળ્યો. યશસ્વી જયસ્વાલ પહેલેથી જ ઓપનિંગમાં મજબૂત સ્થાન બનાવી ચૂક્યા હતા અને ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે શાનદાર શ્રેણી રમી ચૂક્યા હતા, છતાં આ તેમની ઇંગ્લેન્ડની પહેલી જ સફર હતી. ભારતના પ્રમાણમાં નવા અને ઇંગ્લેન્ડના વાતાવરણ માટે બિનઅનુભવી તેવા બેટિંગ ક્રમાંક માટે આ ખૂબ મોટો પડકાર હતો. આ કારણે જ મહત્તમ વિવેચક અને ચાહકવર્ગની માન્યતા હતી કે ભારતની ટીમ માટે આ શ્રેણી જીતવી અશક્ય છે.  તદઉપરાંત, ભારતના વિજય માટે જે સૌથી વધુ મહત્વનું અંગ ગણાય તેવા ઝડપી બોલર બૂમરા માત્ર ત્રણ ટેસ્ટ રમવાના હતાં તેવી ઘોષણા બીસીસીઆઇ દ્વારા શ્રેણીની શરૂઆતમાંજ કરવામાં આવી હતી. સૌથી મોટા હથિયાર વગર લડાઈ જીતવી તે લોઢાના ચણા ચાવવા બરાબર હતું. બૂમરા જેવો ખેલાડી માત્ર વિકેટો જ નથી ખેરવતો; તેની હાજરી માત્ર પ્રતિસ્પર્ધી ઉપર દબાવ વધારવામાં અગત્યનો ભાગ ભજવે છે. ક્રિકેટની રમત ખેલાડી જેટલી શરીરની શક્તિથી જીતે છે તેથી ઘણી વધુ મનની શક્તિથી જીતે છે. આ શ્રેણી આ વાતનું એક ઉત્તમોત્તમ ઉદાહરણ છે.

પાંચમી ટેસ્ટના આંચકપૂર્ણ પરિણામ બાદ આગલી ચાર ટેસ્ટ મેચોમાં જે રસાકસીની રમત થઈ તે કોઈના માનસપટ પરથી ભુસાઈ જાય તે વાત નવાઈ પમાડે તેવી નથી. અને આ પરિણામને બન્ને પક્ષ માટે હું આંચકાજનક માનું છું. ઇંગ્લૅન્ડના ચાહકો માટે વિજયનો પ્યાલો હોઠ પાસે આવીને છીનવાઇ ગયો જ્યારે ભારતના ચાહકો માટે, મૃતપ્રાય થયેલી ટેસ્ટ અને શૃંખલમાં જાણે ચમત્કારિક રીતે પ્રાણ ફૂંકાયો! છેલ્લા દિવસની રમત શરૂ થઈ ત્યારે ઇંગ્લૅન્ડને માત્ર ૩૫ જ રનની જરૂર હતી અને હજુ તેમની પાસે ૪ વિકેટો હતી. અને દિવસના પહેલાં બે જ બોલમાં આ લક્ષ્ય ઘટીને ૨૭ થઈ ગયું ત્યારે ભારતની ટીમના, ભલભલા આશાવાદી ચાહકોએ પણ જીતની આશા છોડી દીધી હતી. પણ આજ સમયે ખેલાડીઓની માનસિક શક્તિનું સાચું પરીક્ષણ થાય છે. અને જેટલો આશાવાદ ભારતના ખેલાડીઓમાં જીત માટે દેખાયો કદાચ તેટલીજ અનિશ્ચિતતા અને ગભરાટ ઇંગ્લૅન્ડના પૂછડિયા ખેલાડીઓમાં દેખાયો. જોકે એમ કહેવું પડે કે તેમના એક ઓલ રાઉંડર ખેલાડી ક્રિસ વોંકસના ઇજાગ્રસ્ત હોવાથી તેની ખોટ મોંઘી સાબિત થઈ. પણ જ્યારે ઇંગ્લૅન્ડનો જુમલો માત્ર ૩ વિકેટે ૩૦૧ રનનો હતો અને તેઓ વિજયથી માત્ર ૭૫ રનની દૂરી પર હતાં તથા તેમના બે બેટધરો લગભગ ૨૦૦ રનની ભાગીદારી નોંધાવી, ભારતની બોલિંગ ઉપર સંપૂર્ણપણે હાવી થઈ ગયા હતાં, ત્યારે ભારતના બોલરોએ તેમની આશા છોડી ન હતી. ઇંગ્લૅન્ડ માટે ટેસ્ટ અને શ્રેણી જીતવી તે હવે માત્ર એક ઔપચારિક વાત હતી. પણ ઘણી વખત અનપેક્ષિત સરળતા વ્યક્તિને ધ્યાન ભુલાવી દે છે. મારી દ્રષ્ટિએ રમતે આ ક્ષણે એક મોટો પલટો ખાધો અને તેના આચકમાંથી ઇંગ્લૅન્ડ બહાર નીકળી ના શક્યું. ભારત માટે તો ડૂબતાંને તીનકાનો સહારો તેવી ચોથી વિકેટ જે ભારતને હેરી બ્રૂક દ્વારા એક અનપેક્ષિત ભેટ રૂપે મળી, અને ત્યારબાદ ઇંગ્લૅન્ડના બૅટિંગ ક્રમાંકમાં અચાનક માનસિક પરિવર્તન દેખાયું, તેણે ભારતના ખેલાડીઓને અને ખાસ કરીને મોહમ્મદ સિરાજને બાજી પલટી નાખવામાં ખૂબ મદદ કરી. આ માટે ભારતીય ટીમ અને ખાસ કરીને તેમની બોલિંગ ટુકડીએ જે લડાયક મનોવૃત્તિ બતાવી તેની સરાહના કરવી રહી. હાથમાં આવેલી એક નાની અમથી તક પણ શી રીતે સંપૂર્ણ સફળતામાં પરિવર્તિત કરી શકાય, તેનું આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ આખી ટેસ્ટ મેચ અને ખાસ કરીને ચોથી ઇનિંગ, કેમ ટેસ્ટ ક્રિકેટ, ટેસ્ટ એટલેકે એક પરીક્ષણ કહેવાય છે, અને તે શા માટે ક્રિકેટની રમતમાં માનસિક શક્તિની ચરમસીમાનું પ્રતિક છે, તેનું જ્વલંત ઉદાહરણ છે. સદીઓ સુધી આખી દુનિયામાં ક્રિકેટના રસિયાઓ અને ક્રિકેટના કોચ, આ ચોથી ઇનિંગ નું વિશ્લેષણ કરતાં રહેશે. આ ટેસ્ટ અને શ્રેણી ઊગતા ખેલાડીઓને માટે એક અભ્યાસક્રમ સમાન બની રહેશે, બન્ને પરિસ્થિતિઓ માટે; શી રીતે છેલ્લા બોલ સુધી વિજય માટે આશા ના છોડવી અને શી રીતે જ્યાં સુધી વિજય નથી મળ્યો ત્યાં સુધી લક્ષ્ય ઉપરથી બેધ્યાન ના થવું! ભારતના બોલરોએ જે છેલ્લા બોલ સુધી લડી લેવાની મનોશક્તિનું પ્રદર્શન કર્યું તે માત્ર તેમની વ્યક્તિગત પ્રગતિ જ નહીં પણ ભારતની બિનઅનુભવી ટીમ માટે પણ એક શક્તિવર્ધક ઔષધ તરીકે કામ કરશે તેમાં મને કોઈ શંકા નથી. જ્યારે પણ કોઈ ટીમ દિગ્ગજ ખેલાડીઓની નિવૃત્તિ બાદ નવેસરથી પોતાની ઓળખ સાબિત કરવાના પ્રયાસમાં હોય ત્યારે આવા પરિણામ એક ઐશ્વરીય સંકેત હોય છે.

આદર્શ રીતે, જ્યારે શૃંખલા પૂરી થાય ત્યારે નફા નુકસાન નો હિસાબ માંડવો પડે છે. પણ આવા  ઉત્તેજનાપૂર્ણ પરિણામ બાદ ભારતીય ટીમ, ચાહકો અને સંચાલકોમાં અતિ ઉલ્લાસની લાગણી હોય તે સ્વાભાવિક છે. ભારતીય પત્રકાર વર્ગ અને સોશિયલ મીડિયા પણ ૨-૨ ના પરિણામને વિજય માનીને હરખાઈ રહી છે, ત્યારે શ્રેણીનું પરિણામ કેટલા અંશે વ્યાજબી કહેવાય, તે પ્રશ્ન પુછવો વ્યાજબી અને જરૂરી છે. હારેલી ટીમ આવા સંતુલિત પરિણામને હમેશ ઉચિત ઠેરવવાનનો પ્રયત્ન કરશે, અને જ્યારે આ ટીમ ઇંગ્લૅન્ડ હોય ત્યારે તો ખાસ. પોતાની હારને પણ કેવી ચતુરાઈથી વિજયમાં બતાવવી તેમાં ઇંગ્લૅન્ડના પત્રકારો અને ચાહકોનો જોટો જડવો મુશ્કેલ છે. હજુ સુધી એક પણ ઇંગ્લૅન્ડના પત્રકારે આવી હાથમાં આવેલી બાજી હારવી તે માનસિક ગભરાટનું પરિણામ હોવું તથા ‘બાઝબોલ’ ના નગારા હેઠળ કોઈ પણ પરિસ્થિતિમાં માત્ર આક્રમક રમતજ રમવી તેવી મનઃસ્થિતિનું પરિણામ હોવું, તે કબૂલ્યું નથી. હેરી બ્રૂકની કબૂલાત કે તેની અકાળે આપી દીધેલી વિકેટ ટીમને ભારે પડી ગઈ, તે એક માત્ર અંદેશો છે. મને ખાતરી છે કે અંગ્રેજો ટીમ મહી આવી ચર્ચા ખુલ્લે આમ કરશે અને ક્યાં શી રીતે ભૂલો થઈ તેનો હિસાબ જરૂર માંડશે; પણ જાહેરમાં કબૂલાત કરવી તે તેમના લોહીમાં નથી. અને ખાસ કરીને જ્યારે થોડાજ મહિનામાં તેઓ એશિસનો જંગ લડવા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાના  છે ત્યારે તો એક એક શબ્દ તોલી તોલીને બોલવું તે તેમની રણનીતિ રહી છે.

ભારતના પક્ષે, નફા નુકસાન નો હિસાબ થોડો સરળ છે. શૂભમન ગિલ માટે એક સૌથી મોટી સકારાત્મક વાત એ હતી કે તેમના ઉપર જીતની અપેક્ષા તેમના પહેલાં ઇંગ્લૅન્ડના પ્રવાસે ગયેલ કપ્તાનો, વિરાટ કોહલી અથવા રોહિત શર્મા કરતાં ઘણી ઓછી હતી. નવોદિત અને બિનઅનુભવી કપ્તાનના નેજા હેઠળ, દિગ્ગજ ખેલાડીઓની નિવૃત્તિ બાદ, ઇંગ્લૅન્ડનો પાંચ ટેસ્ટમાં પડકાર ઝીલવો અને વિજયી બનીને આવવું તેવી અપેક્ષા જવલ્લેજ કોઈ રાખતું હતું.  મારા હિસાબે, આ ભારતની ટીમ કદાચ ૩-૧ અથવા ૪-૧ થી પરાજિત થઈ ને પરત થઈ હોત તો પણ પત્રકાર અને સોશિયલ મીડિયા તેને કબૂલી લેત. એટલા માટેજ, ૨-૨ ની બરાબરી શ્રેણી ના વિજય બરાબર લાગે છે. પણ શું આ લાગણી હોવી, તે માત્ર છેલ્લી ટેસ્ટના ચમત્કારિક વિજયના કારણે જ છે?

હું માનું છું કે આ ભારતીય નવોદિત ખેલાડીઓની ટીમે એવા ઘણા પ્રમાણ આ શૃંખલા દરમ્યાન આપ્યા છે કે જે છેલ્લી ટેસ્ટના વિજયની પૃષ્ઠભૂમિમાં રહેલા હોવાથી, આ વિજયને વધુ સ્વીકાર્ય બનાવે છે. આ શ્રેણીમાં ઘણા નવા વિક્રમ સ્થાપિત થયા જેના અહેવાલોથી સૌ વાકેફ છે, માટે તેમનું પુનરાવર્તન કરવાનો મારો ઇરાદો નથી. પણ કોઈ પણ કપ્તાન પોતાની પહેલી સંપૂર્ણ શ્રેણી ઇંગ્લૅન્ડમાં રમતો હોય અને સર ડોન બ્રેડમેનના શ્રેણીના કુલ ૮૧૦ રનના વિક્રમને તોડવાની નજીક હોય તો તેનો ઉલ્લેખ ના કરવો તે એક ક્ષતિ લેખાશે. ચોથી ટેસ્ટ ના પહેલાં દાવમાં શૃંખલાની ચોથી સદી નોંધાવીને શૂભમન ગિલ આ વિક્રમ થી માત્ર ૧૦૦ રન દૂર હતાં અને બીજી શક્ય ત્રણ ઇનિંગ્સ તેમના હાથમાં હતી. આખરે તેઓ આ વિક્રમથી ૫૬ રન દૂર રહી ગયા પણ તેમણે સોબર્સ, ગાવર, ગાવસ્કર અને ગૂચ જેવા મહાન ક્રિકેટરોના રેકોર્ડને આંબી બ્રેડમેન પછી બીજું સ્થાન લીધું તે એક ખૂબ મોટી સફળતા કહેવાય. ગિલના આ રનોના વરસાદમાં ભારતના બીજા પાંચ બેટધરોનું પ્રદર્શન એટલું પ્રસિદ્ધિ પામી ના શક્યું. રાહુલ અને જાડેજાએ ૫૦૦+ રન બનાવ્યા જ્યારે પંત અને જૈસવાલે ૪૦૦+ રનોનો ફાળો આપ્યો. વોશિંગ્ટન સુંદર એક પ્રતિભાશાળી ઓલ રાઉંડર તરીકે પ્રસ્થાપિત થયા અને પોતાની કારકિર્દીની પહેલી સદી નોંધાવી. ભારત પક્ષે કુલ ૧૨ સદીઓ નોંધાઈ જે એક અનપેક્ષિત વિક્રમ કહેવાય. બન્ને પક્ષે, રનોનો ધોધ વરસ્યો. મોટે ભાગે ઇંગ્લૅન્ડમાં પહેલી ઇનિંગનો ૩૫૦ રનનો સ્કોર પ્રતિસ્પર્ધી માટે પડકારરૂપ ગણાય. આનું કારણ ખાસ કરીને ઇંગ્લૅન્ડની ઘાસ વાળી પિચ, વાદળછાયું વાતાવરણ અને તેમનો ડ્યૂક બોલ, જે સ્વિંગ બોલિંગને ખૂબ મદદરૂપ બની રહે છે. પણ છેલ્લા થોડા સમયથી, અને ખાસ કરીને જ્યારથી ઇંગ્લેન્ડે  ‘બાઝબોલ’ નીતિ અપનાવી છે ત્યારથી તેમની પિચો થોડી બેટિંગને અનુરૂપ બની છે. આ વાત તેમના પ્રચારતંત્ર દ્વારા ખૂબ કાબેલિયતથી અને કોઈ વખત અયોગ્ય કહેવાય તેવી રીતે બૅટિંગની  પ્રશસ્તિ દ્વારા છુપાવવામાં આવે છે. જ્યારે થોડી ‘મસાલેદાર’ પિચ ઉપર તેમના બેટધારો નિષ્ફળ જાય, જેમ પાંચમી ટેસ્ટની પહેલાં દાવમાં અને બીજા દાવમાં ૭ વિકેટો માત્ર ૬૬ રનમાં, ત્યારે તેને અપવાદરૂપ ગણી ટાળવામાં તેમની કુનેહ દેખાઈ આવે છે. આવી, પ્રમાણમાં બેટિંગ માટે સરળ કહેવાય તેવી પિચો ઉપર આ શૃંખલા રમાઈ તે બોલિંગના રેકોર્ડ તપાસતા જણાઈ આવે છે. પાંચે પાંચ ટેસ્ટ મેચો પાંચમા દિવસ સુધી ચાલી, તે આજના સમયમાં લગભગ અસામાન્ય કહેવાય તેવી વાત છે. છેલ્લા દાવમાં પણ ટીમ ૩૫૦ થી વધુ ના લક્ષની નજીક સરળતાથી જઈ શકે તે ઇંગ્લૅન્ડના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક અસાધારણ વાત કહેવાય. ભારત તરફથી, ઝડપી ગોલંદાજોએ ખૂબ મહેનત કરી અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ટીમને હમેશા પ્રતિસ્પર્ધી સાથેજ હરીફાઈમાં રાખી. બૂમરા જેવા મેચ-વિનર બોલરની અનિયમિત ઉપલબ્ધિને કારણે દબાવમાં આવવાને બદલે તેને તકમાં ફેરવી ભારતને વિજય અપાવ્યો જે ભવિષ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. આમાં ખાસ કરીને મોહમ્મદ સિરાજ ના જેટલા વખાણ કરી તેટલા ઓછા છે.  તેમની આ શૃંખલા દરમ્યાન કામગીરીને બિરદાવવા યોગ્ય શબ્દો મળે તેમ નથી. આ શ્રેણીના ઘણા સકારાત્મક મુદ્દા છે જેની ચર્ચા વર્ષો સુધી ચાહક વર્ગ કરશે. પણ બન્ને પક્ષ માટે  જો કોઈ ટીકા કરવી હોય તો તે છે બન્ને ટીમોની હવામાં ફિલ્ડિંગ. બન્ને ટીમોએ કુલ્લે ૪૦ કેચ છોડ્યા! ભારતે ૨૩ અને ઇંગ્લેન્ડે ૧૭. ઇંગ્લેન્ડે  પાંચમી ટેસ્ટમાંજ ૬ કેચ પડતાં મૂક્યા જે તેમને ભારે પડ્યા અને તેમના પત્રાકરોએ વગાડી વગાડીને આ વાતને ભારતની સુંદર બોલિંગ દ્વારા વિજયની અગત્યતાને ઓછી બતાવવાનો બાલિશ પ્રયત્ન કર્યો. પણ તેમણે એ ઉલ્લેખ કદાપિ ના કર્યો કે જો ભારતે પહેલી ટેસ્ટમાં ૬ કેચ અને બીજી બે ટેસ્ટમાં ૧૨ કેચ પડતાં મૂક્યા ના હોત તો ચોથી ટેસ્ટ આવતા પહેલાં, ભારતે આ શ્રેણી જીતી લીધી હોત. આ ત્રણ ટેસ્ટમાં ૧૮ કેચ છોડવાથી મારા હિસાબે ભારતે હાથમાં આવેલી શ્રેણી જતી કરી. વધુ વિશ્લેષણ માટે ક્રિકબઝ ના સુંદર લેખની લિન્ક આપું છું. (Unforced errors cost India a deserved series win in England). ખેર, જ્યાં રસાકસીની રમત હોય ત્યાં આંચકાજનક પરિણામો અને આઘાતજનક ભૂલો સાથેજ આવતી હોય છે. બધી વાતોની તુલના કરતાં બન્ને ટીમોને એવું લાગે કે તેમના હાથમાંથી વિજયકળશ છૂટી ગયો. આ વાત ભલે બન્ને ટીમો માટે હારજનક લાગે, પણ તેના કારણે જ ટેસ્ટ ક્રિકેટ જીત્યું તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. ટેસ્ટ ક્રિકેટ, ઝિંદાબાદ!

English Translation

Long Live Test Cricket!

The recently concluded five-Test series between India and England—the Pataudi Trophy, now known as the “Anderson–Tendulkar Trophy”—was as explosive an advertisement for Test cricket as one could imagine. All five matches went to the fifth day, delivering breathless cricket over six weeks. This was the series’ first edition under its new name, one that will be etched in golden letters in Test cricket history. For their first series of the new World Test Championship cycle, both England and visiting India displayed remarkable fighting spirit across all five Tests. The 2–2 result might feel like both teams and their fans experienced a bittersweet outcome … the sense of having snatched defeat from the jaws of victory, or vice versa. Remarkably, on the final day of the last Test, the teams were separated by a single wicket and just 6 runs! Couldn’t have been any closer!

In the final innings, India’s fast bowlers—particularly Mohammad Siraj—delivered some of the best bowling performances of their careers. Prasidh Krishna and Akash Deep provided able support by breaking England’s partnerships whenever needed. Even with the absence of Jasprit Bumrah—the best bowlers in the world, who could not play in this Test—this relatively new Indian pace unit did not let the team miss him. Indian fans will cherish the final Test win for years, as England supporters will long feel the sting of that defeat. The last Test was so dramatic that it overshadowed the fierce contest of the preceding four tests. This was like a superhit film that, I am certain, will be regarded as one of the most compelling series in cricket history for years to come.

Following the retirements of legends Rohit Sharma, Virat Kohli, and Ravichandran Ashwin, the Indian team was in a period of transition and uncertainty. For the first time, the captaincy was handed over to Shubman Gill, who had played just one Test in England until then. Many experts felt that a well-settled England side would easily defeat the visitors—even though England’s pace attack has changed somewhat over the years, having Ben Stokes fully fit and ready to bowl meant there was nothing really to worry about from their perspective.

India underwent major changes at the top of the batting order. The most experienced batsman, KL Rahul, opened the innings, while newly appointed captain Gill took on the vital No. 4 position. Yashasvi Jaiswal had already established himself as a strong opener with a stellar home series against England, but this was his first tour of England. For a batting lineup that was still relatively new and inexperienced in English conditions, the challenge was immense. Consequently, most critics and fans believed that winning this series would be impossible for India. On top of that, the Board of Control for Cricket in India (BCCI) had already announced at the start of the series that Jasprit Bumrah—widely considered India’s most crucial weapon—would only be available for three of the five Tests. Trying to win a battle without your best weapon is like biting on iron bullets. Bumrah is not just about taking wickets; his very presence exerts immense pressure on the opposition. Cricket is won as much by mental strength as it is by physical prowess. This series served as a prime example of that.

After the stunning outcome of the fifth Test, one might almost forget the nail-biting cricket that occurred in the previous four matches. I call the result shocking for both sides: England supporters felt victory was snatched away from their very lips, while Indian fans witnessed a miraculous revival in what seemed like a lost Test—and series. On the final day, England needed only 35 runs with four wickets in hand. When they shaved off 8 runs in the first two balls of the day to bring the target down to 27, even India’s most optimistic Indian fan started losing hope. Yet high-pressure situations are where a player’s mental strength is tested, and India’s level of optimism for victory seemed to match the level of anxiety that crept into England’s lower order. Naturally, they sorely missed all-rounder Chris Woakes, who was injured.

Still, when England were on 301 for just three wickets—only 75 runs from victory—and two of their batters had already posted a partnership of nearly 200 runs, completely dominating the Indian bowling, the Indian bowlers refused to give up. England’s victory in that Test and the series seemed little more than a formality at that point. But sometimes apparent ease leads to carelessness. In my view, the match took a sharp turn here, from which England never recovered. For India, Harry Brook’s unexpected gift of his wicket gave them a ray of hope. It opened the door a crack which their bowlers slammed open. Suddenly, England’s batting ranks showed signs of panic, which suited India’s bowlers—especially Mohammad Siraj—perfectly in turning the tables. The Indian team, and particularly its bowling unit, deserves kudos for their fighting spirit. They showed exactly how to convert even the smallest opening into complete success. This entire Test match, especially that fourth innings, is a burning example of why Test cricket is called a “test” and why mental strength stands as the pinnacle of the sport. Cricket fans and coaches worldwide will analyze that fourth innings for decades to come. This Test and the entire series will serve as something to study for future players—for both scenarios: how to never lose hope until the last ball, and why not to lose focus on the target until it’s truly achieved. The Indian bowlers’ tenacity to fight right to the end will not only boost their own individual growth but will also act as a powerful tonic for the relatively inexperienced Indian team. Whenever a team is trying to reestablish its identity after the retirement of great players, triumphs like this are a godsend.

Ideally, once a series ends, it is customary to tally wins and losses. Yet after such an exhilarating finale, it is natural for the Indian team, their fans, and officials to be overjoyed. Indian journalists and social media are celebrating the 2–2 result like a victory. That raises the question: how reasonable is it to count this outcome as a win? A team that loses a series often claims that a tied result is fair, and with England, that is especially true. English reporters and fans are unmatched in their ability to spin a defeat into a victory. So far, not a single English journalist has admitted that their team choked, this was the result of stage fright or that the unwavering “Bazball” aggression under all circumstances led to their undoing. Harry Brook’s admission that his untimely wicket was costly for the team, is the only half-hint in that direction. I am sure the England team will discuss these mistakes internally, but public acknowledgment is not in their nature, especially with the Ashes in Australia only a few months away, where every public statement is weighed carefully.

From India’s perspective, the post-series assessment is somewhat simpler. For Shubman Gill, the biggest positive was that there were far fewer expectations on him than there would have been on more seasoned captains like Virat Kohli or Rohit Sharma on their previous tours of England. Under a new and inexperienced captain, with legends newly retired, almost no one expected India to return triumphant. Even if India had ended up losing 3–1 or 4–1, the media and social media fans would have accepted it. That is why a 2–2 tied series feels like a triumph. But is this perception merely a result of that miraculous victory in the last Test?

I believe this new Indian team provided plenty of evidence of its capabilities throughout the series—evidence that, though slightly overshadowed by the final Test’s heroics, makes that victory all the more credible. Many new records were set during this series; everyone is aware of them, so I’m not going to repeat them. However, it would be remiss not to mention about the Shubhman Gill, the captain playing a first full series in England, and nearly breaking Sir Don Bradman’s record of 810 runs across a series. After scoring his fourth century of the series in the first innings of the fourth Test, he was just 100 runs shy of that milestone, and still had potentially three innings to bat. In the end, he fell 56 runs short of Bradman’s record. Still, surpassing legends like Sobers, Gower, Gavaskar, and Gooch to claim second place is a monumental achievement. Amid the run blitz from Gill, India’s other five batters gained comparatively less fame—even though Rahul and Jadeja each scored 500+ runs, and Pant and Jaiswal contributed over 400 each. Washington Sundar also established himself as a talented all-rounder, registering his maiden century. India posted 12 centuries in total, an unexpected record. Runs flowed from both sides. Normally in England, a first-innings total of 350 is considered formidable because of the grassy wickets, overcast conditions, and the Duke ball’s assistance to swing. But since England adopted their “Bazball” approach, the pitches have become more batting-friendly—something their PR machine often attributing success to “great batting” and downplaying the relatively benign surfaces. If they fail on a more “spicy” track—like England did in the first innings of the fifth Test (and lost  7 for 66 in the second)—they label it an exception. The fact remains: these were batting-friendly pitches, which the bowling records confirm. All five Tests lasted to the fifth day, which is quite a rarity in modern cricket. Even in the final innings, teams were comfortably chasing targets of 350+—extraordinary in England’s Test history.

On India’s side, the fast bowlers worked tirelessly and kept the team competitive, even when the conditions were stacked against them. Rather than wilting under the pressure of Bumrah’s sporadic availability, they turned opportunity into victory, a huge plus for India’s future. Mohammad Siraj deserves endless praise—the words to describe his contribution to the series simply fall short.

A striking point that fans of both teams will discuss for years to come is the fielding—especially the catching. Both teams dropped a combined total of 40 catches, with India missing 23 and England 17. England dropped six catches in the fifth Test alone, which proved very costly for them, though some of their reporters tried clumsily to downplay India’s superb bowling by harping on those missed catches. Nowhere did they mention that in the first Test, India dropped six catches, and in the next two Tests combined, another twelve. Without those 18 missed catches, India might well have sewn up the series before the fourth Test. In fact, an excellent Cricbuzz article titled “Unforced errors cost India a deserved series win in England” analyzes this in detail. Of course, where there is a close contest, shocking results and unexpected mistakes often go hand in hand. Both teams may be feeling that the trophy slipped from their grasp. While that might bring each team some heartache, it is also precisely why Test cricket itself has emerged the winner.

Long Live Test Cricket. Test cricket Zindabad!

Pakistan embroiled in Match fixing…again!!

Heard that ICC’s anti corruption bureau has been investigating Pakistan’s tour of Australia..goodonya ICC! A bit late but देर आये दुरुस्त आये; better late than never. Or is it a case of “oops, we missed the most obvious so better start doing something now” syndrome? It smacks more of politics than a real intention of doing something good for the game.

Years back when Salim Malik, Mohammad Azaharrduddin and Hanse Kronje got exposed as match-fixers I could not believe any player would throw his innings (as a batsman I never wanted to get out) or his pride as a fielder to drop a catch or miss a stumping deliberately. I often spent sleepless nights for dropping a hard chance or a stumping while standing up, playing backyard cricket with a tennis ball on wet concrete floor. And I am sure I am not alone. What is it that makes a player do so? I still find it hard to believe that when for elite cricketers there is so much money to be made legally, a player would tank his game for money…isn’t pride in your success at least, as much important as money? Or am I too old fashioned? It is still difficult to digest that cricket may have changed so much where a man would not hesitate to sell his sporting achievement for a few bobs.

Of course, now there is enough smoke to infer that there must be fire; may be just a small amber burning somewhere. I was convinced about that after the Sydney test this new year. Pakistanis definitely tanked that game; Aussies had no business wining that one and all that brouhaha about the best win from death and all that crap was just that, crap!! Pakistanis lost, plain and simple. I have seen videos of Kamran Akmal’s keeping in that test a few times and could not believe that any wicketkeeper would go through such a horrendous spell in a day; not even a sixth grade, 130 kg, wide as a barn door and no-where-else-to-hide, reluctant with gloves and pads, back-stopper..In my opinion Akmal missed those catches, stumping and run out deliberately. What is not clear is, why? Could be for money or for proving a point?? May be the Pakistan camp was so badly divided that Akmal took it upon himself to “stamp his authority”..or may be he thought he could kill two birds with one “glove”, make his point and earn some dough? Wicket keeper is the engine-room of the fielding side and his abject failure can corrode the morals of the fielders quite easily and quickly. Akmal’s performance that day is an example of that.

There was sufficient doubt about Akmal’s performance even within the Pakistan camp when the coach Intikhab Alam asked his keeper to fall on his own sword. That done, somehow he returned to Pakistan team for the T20 world cup. Does it mean that if Akmal fixed the game, the team selectors have an equal role to play in the drama? How else can one explain his return? Probably all thought, Akmal behind the stumps, is the only fool-proof plan to lose!! May be everyone is on the gravy train!!

Then again, when your country is in strife like Pakistan is in today and suicide bombers are dime a dozen, it must be hard to keep focus on cricket. Pakistan as a state is falling on its own dagger; one that it has used for long against its neighbor is now aimed at its own heart. Terrorism, a product which was designed strictly for export market has now become a huge commodity for local consumption. Probably a poetic justice, but very sad! It is a chaos out there and the cricketers are only humans. What do you achieve by winning a cricket match when the value of humanity is next to zero? When there is no pride in winning, there is no pain in loosing. May be then the allure of money takes over. What a pity! I hope I am wrong since I am convinced that Indian V Australia is still a distant second to the Mahabharat of Indian V Pakistan..get your act together Pakistan. Believe it or not, you have a huge fan followers within India..even traditionalists would love to see Pakistan cricket up on its feet and playing trademark hard fought cricket…

T20, a Doomsday Machine or..

If you were frozen in early 70s and thawed today, you won’t be blamed for being surprised at not recognizing the game of cricket. Night cricket, coloured clothing, bright lights, skimpily dressed cheers leaders, loud music and an almost universal par run rate of 6-8 runs per over, would certainly confuse you as to the identity of this vaguely familiar beast. And if you were unfortunate enough to see or follow “Player Auction” you would have required medical attention! Historians and anthropologists tell us that evolution is an extremely slow process. Hence I consider cricket fans of my generation, extremely lucky. We can claim to have seen evolution of a game that hardly changed for over a century, from its “Lagaan” days.

No one, including the protagonists knew that Kerry Packer’s fight with the Australian cricket board to get Australian TV broadcast rights would turn out to be lot more than merely a clash of egos. When the push came to the shove, Packer’s so-called circus ended up being the evolutionary impetus that the game needed. What World Series cricket started was reluctantly accepted by the so-called bastions of the game almost like a bitter pill, simply because the audience could not be denied the super mix of serious cricket with entertainment. History repeated itself when T20, once again with its roots in English domestic cricket was picked up by BCCI almost reluctantly and converted into a global product. If some one had told me a decade back that a yet unproven test bowler like Kemar Roach will earn close to a million US in a country where many of its finest cricketers earned just enough to keep their heads above water, I would have politely guided him to the bus no. 111. (Destination Mental Hospital in Ahmedabad). Trust English to invent something and let others to actually show its true worth!! Traditionalists rarely benefit from serendipity…

Being a lover of traditional cricket, I must confess I was almost a non-believer in this hit and giggle. Having played in a few 20-over-a-side flood lit tennis ball cricket tournaments in India, even though as a summer past-time, I did understand the power of this format to attract a large section of audience who otherwise found traditional cricket far too slow and even boring. However I did not anticipate my excitement and sleepless nights due to IPL 3; not that I am complaining! It is a spectacle not to be missed for those who love the game of cricket. I love Test cricket over anything, but my cricket-fix can be satiated to some extent with a T20 within a short span; especially as there are not many test matches being played. As we say in Gujarati, “Na mama karta kano mamo saro” (verbal translation; better one-eyed uncle than none!!). I may have started my attraction to this format with a bit of scepticism, but as old Shammi Kapoor song goes, “Aap yoon hi agar hamse milte rahe, dekhiye ek din pyar ho jayega!” (Keep meeting like this and one day you will fall for me), I have met T20 sufficient number of times.

Its immense popularity in India though purely accidental, also represents a successful marriage between business and entertainment. At one point, BCCI refused to acknowledge its presence and even refused to put up a team for inaugural world cup, by not starting a domestic comp; the only cricket board in the world to do so. They did not expect Indian team’s out-of-no-where win in the inaugural event. That was enough to ignite the cricket-mad India, mainly since it included two special wins over arch rivals Pakistan. Kapil’s Devils did exactly the same in 1983 for the 50 overs format. Who will forget that bizarre bowl out in the first T20 world cup fixture between India and Pakistan? After the game ended in a tie, the hilarious and now redundant bowl-out tie-breaker rule was applied, when no Pakistani bowler could hit the defenceless stumps, where as Indian net-bowlers did so with aplomb. That must rank as one of the funniest thing I have ever seen on the cricket field….it was as if even the stumps were mocking Pakistan bowlers who balked and could not deliver a straight one. Why take long run-up and deliver a leg spinner or a leg cutter when the purpose is to hit the stumps with no batsman in front? I am sure Afridi and Umar Gul will have nightmares of that event long after they retire. Is there any surprise why Indians are more successful in all facets of life than their erstwhile brothers? The final was another cracker that will go down in the annals on Indian history as a golden page. Pakistan played brilliant cricket but Indians were just that bit better and a tad lucky!! You have to be, especially when you need hands of someone like Appam to bring the curtain down on the last act!

T20 is very much like watching a movie where the whole life of a character is condensed. It showcases all the elements of cricket within a short period, matching short attention span of many viewers. Normally oldies like me like to reserve that opinion for younger generation, but really, lack of patience has nothing to do with the age. Honestly I can’t understand why older folks would not enjoy shorter version more; after all the time left for them on this earth, will fit in lot more T20s than test cricket! But then you know that often those who complain, are the ones who “voyeur” it most. Cricket and miniskirts have something in common…

Fear that this format may kill what is traditionally held very close to cricket lovers’ hearts has some validity. All the mastery required to stay at the crease or to “think” out a batsman who has come to the crease with a liberal dose of “Favicol” or “Liquid Nails”, in a game of unlimited overs, is not required in the shorter version. Believe it or not, but God does not give THAT mastery even to the so-called gifted. It has to be learned hard way through the toils of innumerable hot days on the paddocks. Uneven, unmade or batsmen-friendly wickets; amateur, unresponsive and often one-eyed umpires; butter fingered team mates; no-clue captains are some elements that teach a wannabe cricketer to get his or her runs or wickets in the most obvious ways. Most importantly, longer version teaches a player, the most important aspect of cricket, or indeed life; that you must learn to control your mind. A player has to go through so many filters before making it to the top that often these obstacles become insurmountable for many. That is why test cricket is the ultimate test of the full range of a player’s ability; not just God given talent but those illusive ingredients called temperament and attitude. Without that many talented players failed to reach the zenith they could have.

Comparatively, to succeed in T20 format, you need to be able to biff more than pat; clear rather than pierce the field, be lucky rather than skillful. It is more physical. A lucky mishit or a French-cut can be the difference between a champ and a chump. Often a morsel of luck could do what a wagon full of skills couldn’t. You may say that T20 is more a gamble than a competition. Having said that, even though the psychological component of the longer version of the game manifests differently in T20, the result is the same. Sometimes a player may travel a life time in a space of 20 overs.. .any doubts just ask Misbah-Ul-Haq!! From a cricketer’s point of view, in T20 you are on a hiding to nothing. A bowler may have to bowl only 4 overs in the whole game, but the emotional roller-coaster could demand the energy of a 20 over marathon. Every one will forget your earlier 23 balls if the last one goes awry. Similarly for a batsman, a complete change of mindset will demand a huge mental effort. T20 challenges a player as much psychologically as the longer version; it requires a player to respond in a far shorter time frame. Look at who are the top players in the IPL 3 so far; classical test match players like Kallis, Tendulkar, Kumble and Murli are ahead of T20 specialists. Class and experience can adjust to anything indicating that T20 is not all slam-bang.

So is T20 really a dooms day machine for the game of cricket as many are lamenting? Many doubting Thomases had similarly predicted death of test cricket when T20’s predecessor, the 50 over ODI format became popular. Test cricket is thriving, and if you ask me, the reason is mainly one day cricket. ODI’s popularity has been responsible for evolution of players who have made run scoring as their only goal even in test cricket. A run rate close to 4 runs per over in test cricket is almost expected today; if that happened in seventies, I am sure it would have resulted in a few coronaries. It is almost as if the batsmen have thrown off their mental shackles. That is the most important reason for more results in the test matches even in days of batting friendly conditions and laws. Due to ODIs, the most significant improvement has been in fielding. From seventies fielding sides, where many fielders used to “escort” the ball to the fence, to the nineties sides with many fielders who would routinely dive or slide to stop even a single, is a quantum leap mainly as a result of the exposure of the players at very young age to the ODIs. Using same corollary, I believe T20 will bring some unseen, unexpected bonuses to the traditional cricket. Equipment is one area that looks very fertile for improvement. A few cricket boards are already trialling coloured cricket balls to promote night test cricket; Mongoose long-handle bat has already made its debut in IPL 3. I am sure we will see new strategies invented to counter the ever changing scenario on the cricket field. Since the days of Kerry Packer, everything that has been thrown in the path of this great game has actually empowered rather than stymie it. Cricket is a dynamic entity; almost like the sub-continent culture which has absorbed everything that has attacked it in last 5000 years but has continuously evolved to progress. Perhaps that is why it is so popular on the sub-continent; perhaps sub-continent culture needs cricket as much as cricket needs it.

Is test cricket at night more sexy?

Had India failed to win today’s test, there could have been numerous Indian journos asking why BCCI refuses to play test cricket under flood-lights. Well, there is some merit in that argument; Indians lost close to 55 overs yesterday due to bad light/rain and if flood lights were permitted, they could have put in some overs out of that. They came close to loosing an opportunity to square the series and stay on top of the ICC ranking. For now, at least, calls for BCCI to join in an attempt to search for flood-light solution to test cricket may not rise. Of all boards, BCCI has been talked about as an autocratic board which does not hesitate to milk Indian cricketers as cash-cows. But they some how are not falling in with other cricket boards on this issue. Call BCCI traditionalist or just bullish for not joining other cricket boards, especially two powerful lobbies in world cricket namely Cricket Australia and ECB who are very keen to play test cricket under flood-lights as early as within next two years. I don’t know why; but I don’t mind that decision. I am not arguing this only on emotion that test cricket should remain traditional. Do we really need test cricket to be played at night, is my question.

Apparently it is argued that revenue from audience attendance for test cricket is diminishing and something needs to be done to attract the crowds back. Many administrators of the game seem to think that making test cricket a day-night affair will achieve that. They are convinced that this is the only way test cricket will survive. I am not sure about that. I believe economics of the game of cricket is based upon TV revenue more than audience attendance in stadium. It is a fact that any test series will make money if it is sufficiently attractive for subcontinent fans. More than 70% revenue from TV rights for any test series is generated by Indian corporates. Crowd attendance is hardly important. Now with ICC getting its fair share of cut from every TV deal and then sharing that revenue with ALL member associations, Indian corporates have become cash-cows for all cricket boards in the world. If there is sufficient interest on the sub-continent in a test series between any two nations, it will become a profitable proposition regardless of the number of spectators. I do not like that situation, but that is reality. And looking at some closely contested test series in recent times (Ashes in England, SA-Eng in SA, India-Australia, India-England and even India-NZ in NZ), audience have returned to test cricket, at least TV audience if not as much, at the venues. I believe that any series involving India, Australia, SA, England and Pakistan will make money regardless of number of spectators at the venue. Test cricket is alive and kicking; there could not have been a better example of that than today..

However, the powers that be, are convinced that night cricket is the only way forward for test cricket to survive. As you know, white, red, pink, fluoro lime are a few colours  that have been trialled unsuccessfully. This season Cricket Australia trialled a pink ball in some representative games (Inter-state second eleven games). The results were hardly encouraging. The ball lost visibility after ~50 overs due to loss of colour. White ball which is used for ODIs have the same problem. Hence they introduced new rule recently to change the ball from 35th over every game. In test cricket ball is changed only after 80 overs unless it looses shape or is artificially damaged, a la Shahid Afridi. Which means, at some stage if someone comes up with a  night-friendly and long lasting coloured ball, we may see advent of test cricket under flood lights. I am not comfortable with that argument; one reason being, as mentioned above, there is no economic reason to do so.

While I am not necessarily a traditionalist, I would still like to see test cricket being maintained as it is now. I love every new innovation introduced in cricket, like coloured balls and clothing and night ODIs and T20s. But test cricket is a pinnacle of skill and temperament of a player. It separates men from boys. It needs to be kept in its pure form.

There is also another reason in my opinion, to maintain test cricket as such. Every human being has a biological clock within. You normally perform best at a certain time of the day and start loosing physical and mental power as night approaches. I think it would be very difficult to play test cricket under conditions when adrenalin starts to wane and body starts to loose its optimum power, concentration starts flagging. Granted that all international players are now used to maintain optimal level of concentration while playing day-night cricket, I am not convinced that they will be able to maintain peak performance for FIVE DAYS continuously in a test match.

Additionally, drastic variation in playing temperatures from day (35°C) to night (20°C) can cause serious muscle/tendon injuries e.g. If a pace bowler has to start bowling at 9 pm after his batting is done, he may struggle to warm up the body sufficiently to be able to bowl at 150k without damaging muscles/tendons. It may be done after sufficient training regimes are devised, but I suspect the risk of injuries will be lot higher than at temperatures that do not vary significantly, especially when one has to exert for five consecutive days.

One critical aspect of any competition is that the condition should remain relatively similar for both sides. I know conditions change from session to session in test cricket and champion sides learn to conquer that. However, if gripping the ball becomes an issue, I believe that is a significant and unfair change to the playing condition, that actually makes one side less competitive than the other. I am referring to a critical factor that will be encountered in night cricket; dew. Recently we have seen that the dew made ball very wet at night resulting in sides choosing to bowl first under day light even after winning the toss on a flat track.

Test cricket is the ultimate test of a player and a team’s capabilities, skills and attitude; physical and mental. Conditions must be perfect for such an encounter. I believe night cricket will change that significantly so that environmental conditions will become more important than skill. As the late Vijay Merchant would say, that my dear sir, is not cricket.

Care to share your Late Cuts?